ગુડ મોર્નિંગ શ્રી ગણેશ ગુજરાતી ઇમેજેસ

Shubh Savar Ganesha Image
શુભ સવાર ૐ શ્રી ગણેશાય નમઃ
શ્રી ગણેશજી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે.
સુખદ અને મંગલમય દિવસ ની શુભેચ્છા.

Shubh Savar Jai Shri Ganesh
શુભ સવાર જય શ્રી ગણેશ
જે એક દાંત થી સુશોભિત છે, વિશાળ શરીરવાળા છે,
લંબોદર છે ગજાનન છે તથા જે વિઘ્નહર્તા દેવ છે,
હું એ દિવ્ય ભગવાન હેરમ્બને પ્રણામ કરું છું.

Shubh Savar Mitro Shri Ganeshay Namah

Shubh Budhwar Ganesha Image

Good Morning Ganpati Bappa Morya

Shubh Savar Shri Ganeshay Namah
શુભ સવાર ૐ શ્રી ગણેશાય નમઃ
જો ભગવાને આપણું નસીબ લખ્યું હોત,
તો તે સૌથી શ્રેષ્ઠ ભાગ્ય હોત.
આપણું ભાગ્ય આપણા કર્મ,
આપણી સ્વતંત્ર ઇચ્છા દ્વારા નિર્મિત થાય છે.

Good Morning Ganesha In Gujarati

Good Morning Jai Shri Ganesh In Gujarati

Good Morning Jai Shri Ganeshay Namah

Good Morning Shri Ganeshay Namah Image

Good Morning Shri Ganeshay Namah
Leave a comment