Shubh Sawar Chamunda Mata Image
શુભ સવાર ૐ શ્રી ચામુંડા માતા
ચામુંડા જયકાર હો જય જય આદિ માત ।
પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવન સાત ।।
ગુડ મોર્નિંગ માતાજી ગુજરાતી ઇમેજેસ
Shubh Sawar Jai Mataji
શુભ સવાર જય માતાજી
“હે માતા, રિદ્ધિ દે, સિદ્ધિ દે, વંશમેં વૃદ્ધિ દે,
હૃદય મેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે,
દુખકો દૂર કર, સુખ ભરપૂર દે.
માતા લક્ષ્મી અને માતા સંતોષી તમારી બધી મનોકમનાઓ પૂર્ણ કરે.
Shubh Savar Jai Durga Mata Image
સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે,
શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે.
શુભ સવાર જય દુર્ગા માતા
Jai Amba Mata Shubh Savar
જય અંબા માતા શુભ સવાર
દૂર કરે ભય ભકતનાં દુર્ગા માતાનું રૂપ’
બળ અને બુદ્ધિ વધારે, માં આપે સુખ ખૂબ.
Shubh Savar Jai Durga Mata Photo
માઁ દુર્ગા, માઁ અંબા, માઁ જગદંબા, માઁ ભવાની, માઁ શીતલા,
માઁ વૈષ્ણો, માઁ ચંડી, માઁ રાની તમારી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે.
શુભ સવાર જય દુર્ગા માતા
Shubh Savar Jai Durga Mata Picture
અંબા માતાના નવ રૂપ તમને કીર્તિ, પ્રસિદ્ધિ, આરોગ્ય,
ધન, શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શક્તિ આપે.
શુભ સવાર જય દુર્ગા માતા
Shubh Savar Jai Durga Mata
માં જગદંબાની અખંડ કૃપા તમારા પર અને તમારા પરિવાર પર રહે,
તમારા સર્વનું જીવન આનંદમય અને સુખમાં જાય એવી માં જગદંબા નાં ચરણે પ્રાર્થના!
દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા
Good Morning Durga Mata
Good Morning Durga Mata Status In Gujarati
Good Morning Durga Mata Pic
Good Morning Durga Mata Photo
Good Morning Jai Ambamata Mata
Good Morning Jai Durga Mata
Good Morning Jai Mata Ji Image
Good Morning Jai Mata Ji Pic
Good Morning Jai Mata Ji
Leave a comment