ગુડ મોર્નિંગ ભગવાન ગુજરાતી સુવિચાર ઇમેજેસ
Good Morning Vishnu In Gujarati
શુભ સવાર શુભ દિવસ
જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ની જય
ૐ નમો નારાયણ, ૐ નમો નારાયણ.
શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ.
શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા આપની સર્વ મનોકામના પૂર્ણ કરે.
Shubh Ravivar Jai Shri Ram
શુભ રવિવાર જય શ્રી રામ
મન એ રામનું મંદિર છે, તેને અહીં વિરાજમાન રાખો,
પાપમાં કોઈનો ભાગ નહીં હોય, ફક્ત રામને સાથે રાખજો.
Shubh Mangalwar Jai Shri Hanuman
શુભ મંગળવાર જય શ્રી હનુમાન
ચરણ શરણ માં આવી ને ધરું તારું ધ્યાન,
સંકટમાં રક્ષા કરો હે મહાવીર હનુમાન.
Good Morning Har Har Mahadev
ગુડ મોર્નિંગ
ભોળાનાથ ની કૃપાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થાય અને
આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશાં બની રહે.
હર હર મહાદેવ
Shubh Savar Shri Ganeshay Namah
શુભ સવાર ૐ શ્રી ગણેશાય નમઃ
જો ભગવાને આપણું નસીબ લખ્યું હોત,
તો તે સૌથી શ્રેષ્ઠ ભાગ્ય હોત.
આપણું ભાગ્ય આપણા કર્મ,
આપણી સ્વતંત્ર ઇચ્છા દ્વારા નિર્મિત થાય છે.
Leave a comment