Last Updated: October 15, 2023
Good Morning Durga Mata In Gujarati
શુભ સવાર જય દુર્ગા માતા
નમો નમો દુર્ગે સુખ કરની. નમો નમો દુર્ગે દુઃખ હરની
નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી. તિહુઁ લોક ફૈલી ઉજિયારી.

Shubh Sawar Mataji Gujarati Quote
શુભ સવાર જય માતાજી
જેનું મન સાચુ હોય છે અને કર્મ સારા હોય છે,
તે ભગવાનનો સાચો ભક્ત હોય છે
અને આવા લોકો પર ભગવાનની કૃપા હંમેશા રહે છે.

Good Morning Durga Mata Image In Gujarati
શુભ સવાર, જય દુર્ગા માતા
માતા દુર્ગાના આશીર્વાદથી તમારી બધી મનોકમનાઓ પૂર્ણ થાય
અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.

Good Morning Durga Mata Quote In Gujarati
શુભ સવાર, જય દુર્ગા માતા
દરેક યુગમાં, જ્ઞાની ઋષિમુનિઓ દરેકને આપે આ ઉપદેશ,
જે માં દુર્ગાનું મનન મનથી કરશે, તેના દૂર થશે ક્લેશ.

Happy Friday Jai Durga Mata

Good Morning Durga Mata Wish In Gujarati
અંબા માતાના નવ સ્વરૂપો તમને કીર્તિ, ખ્યાતિ, આરોગ્ય, સંપત્તિ,
શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શાંતિ આપે.
શુભ સવાર જય દુર્ગા માતા

Good Morning Durga Mata Wishes In Gujarati
દુર્ગા માતા તમને શક્તિ, આનંદ, માનવતા, શાંતિ, જ્ઞાન, સેવાના આશીર્વાદ આપે.
લૌકિકતા, આરોગ્ય અને ઐશ્વર્યની વર્ષા કરે.
આજનો દિવસ તમારા માટે ખાસ બની રહે.
શુભ સવાર જય દુર્ગા માતા

Shubh Sawar Durga Mata Status In Gujarati
માં દુર્ગા, માં અંબે, માં જગદંબે, માં ભવાની, માં શીતલા,
માં વૈષ્ણો, માં ચંડિકા, દેવી માં પૂર્ણ કરો મારી દરેક મનોકામના.
શુભ સવાર જય દુર્ગા માતા

Shubh Sawar Durga Mata Wish In Gujarati
આજે દેવી માં તમને અને તમારા પરિવારને
સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ આપે.
તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય એ જ પ્રાર્થના.
શુભ સવાર જય દુર્ગા માતા

Shubh Sawar Jai Durga Mata In Gujarati
સંપૂર્ણ વિશ્વ જેના શરણે છે તે દેવીને આજે શરણે જઈએ,
આ મંગલદિવસે સહુ મળીને આ દેવીનું સ્મરણ કરીએ.
શુભ સવાર જય દુર્ગા માતા
2 Responses on “Good Morning Durga Mata Wishes In Gujarati”
Leave a comment
Like all good morning messages
I can’t write to comment because I don’t what to write. Sorry