Good Morning Tea Messages In Gujarati

Best Good Morning Tea Quote In Gujarati

Best Good Morning Tea Quote In Gujarati


Good Morning
સંબંધ એ કપ-રકાબી જેવા હોવા જોઈએ,
એકે ઢોળ્યું તો પણ બીજાએ
સંભાળી લેનારું હોવું જોઈએ.

Shubh Sawar Gujarati Tea Status Pic

Shubh Sawar Gujarati Tea Status Pic


શુભ સવાર
જીવન એ ચા બનાવવા જેવું છે,
અહંકારને ઉકાળો,
ચિંતાઓને બાષ્પીભવન થવા દો,
દુઃખ ઓગળવા દો
ભૂલોને ફિલ્ટર કરો,
અને આનંદની ચૂસકી લેતા રહો.

Good Morning Gujarati Tea Quote Image

Good Morning Gujarati Tea Quote Image


Good Morning
ચા એક આનંદ નથી,
પણ તે જીવનનો પરમાનંદ છે.

Shubh Sawar Gujarati Tea Quote Photo

Shubh Sawar Gujarati Tea Quote Photo


શુભ સવાર
કાચના કપમાંથી ફુરરર અવાજ કરવાની મજા,
અને મિત્રતા સાચવવાની જગ્યા એટલે ટપરી ચા.

Good Morning Tea Message For Whatsapp

Good Morning Tea Message For Whatsapp


Good Morning
જ્યારે આવશે યાદ મારી,
તે વખતે એક કામ કરો,
જૂની યાદોનું આલ્બમ લઈને
ચા પીવો.

Good Morning Tea Message Photo

Good Morning Tea Message Photo


Good Morning
એક કટિંગ જ્યારે ચૂસકી લઈને પીઉં છું,
ત્યારે જ ચાનો ખરો આનંદ આવે છે.
ઝંડુ એ માથાના દુખાવાનો બામ છે,
તો ચા એ થેટ આત્માનો બામ છે.

Good Morning Tea Messages In Gujarati

Good Morning Tea Messages In Gujarati


Good Morning
તમારી ગડબડ અને મૂંઝવણ,
પણ સંવારી લે છે ચાનો ગરમ ગરમ કપ,
તારી એક ઘૂંટ લેવી ઘાયાળ કરે છે મને,
તારા એ કપમાંથી મારે રોજ ચા જોઈએ છે.

Good Morning Tea Quote Gujarati Pic

Good Morning Tea Quote Gujarati Pic


Good Morning
એમજ નથી કહેતા ચા ને
અમૃતતુલ્ય
કારણ કે તેથી જ સમજાય છે જીવનનું મૂલ્ય.

Shubh Sawar Good Morning Tea Message Image

Shubh Sawar Good Morning Tea Message Image


શુભ સવાર
ચા જેવી મીઠાશ તમારા જીવનમાં આવે,
તમારો આજનો દિવસ આનંદમય રહે.

Gujarati Tea Shubh Sawar Quote Picture

Gujarati Tea Shubh Sawar Quote Picture


શુભ સવાર
જીવન છે ચાના પ્યાલા જેવું કાંઠોકાઠ ભરવા માટે,
મિત્રો સાથે આનંદ માણવા માટે.

More Entries

  • Good Morning Gujarati Messages Images
  • Best Good Morning Messages In Gujarati
  • Good Morning Messages To Friends In Gujarati
  • Good Morning Messages Images In Gujarati  ( ગુડ મોર્નિંગ સંદેશ ગુજરાતી ઇમેજેસ )
  • Good Morning Gujarati Flowers Images  ( ગુડ મોર્નિંગ ફૂલોની ગુજરાતી ઇમેજેસ )
  • Good Morning Gujarati Baby Images
  • Good Morning Gujarati Bouquet Images
  • Good Morning Gujarati Birds Images
  • Good Morning Wishes Images In Gujarati ( ગુડ મોર્નિંગ શુભેચ્છા ગુજરાતી ઇમેજેસ )
  • Good Morning Cartoon Images In Gujarati

Leave a comment