Good Morning Wish In Gujarati
Good Morning Blessing In Gujarati
Good Morning Gujarati Wishes
Good Morning Sunder Savar Na Namaskar
ગુડ મોર્નિંગ
સુંદર સવાર ના સુંદર નમસ્કાર.
ભગવાન તમને તે બધી ખુશીઓ આપે
જે તમને જોઈએ છે.
તમે હંમેશાં સ્વસ્થ અને સુખી રહો.
તમારી દરેક પળ શુભ અને મંગલમય રહે.
Good Morning Mitro Gujarati Wish
ગુડ મોર્નિંગ
ગરમા-ગરમ ચા ના મીઠા-મીઠા સ્વાદમાં
કલરવ કરતાં પંખીઓના મીઠા મધુર અવાજમાં
આજની ગુલાબી સવાર તમારી યાદમાં.
Good Morning Hamesha Khush Raho
ગુડ મોર્નિંગ
હંમેશાં ખુશ રહો, જે પ્રાપ્ત થયું છે, તે પૂરતું છે. તમારી દરેક ક્ષણ શુભ, સુંદર અને આનંદથી ભરેલી રહે.
Good Morning Savar No Aanand Mano
ગુડ મોર્નિંગ
આજની સવાર તમારા જીવનમાં ક્યારેય પાછી આવશે નહીં, તેથી ઉઠો અને દિવસની દરેક ક્ષણોનો આનંદ માણો!
તમારો દિવસ આનંદમય રહે.
Good Morning Taji Hawama Fulo Ni Mahek
ગુડ મોર્નિંગ
આ તાજી હવા માં ફૂલોની મહેક હોય;
પહેલી કિરણમાં પક્ષીઓનો કલરવ હોય;
જ્યારે પણ ખોલો તમારી પાંપણ;
એ પાંપણોમાં બસ ખુશીઓની ઝલક હોય.
Good Morning Utho Have Sawar Padi
ગુડ મોર્નિંગ
રાત ગઈ અને સવારે આવી,
નાના પંખીઓ કિલબિલાટ કરે
સુર્ય એ પોતાની ચાદર દૂર કરી,
ચંદ્રની ડયુટી પૂરી થઈ,
ઉઠો હવે સવાર પડી.
Good Morning Vaheli Sawar Ni Gulabi Thandi
ગુડ મોર્નિંગ
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
ફૂલોની રંગોળી સુશોભિત થઈ
ઉઘડી આંખોને યાદ કર્યા તમને
તો દિવસની અલૌકિક શરુઆત થઈ
Soneri Sawar Vahla Mitro
સોનેરી સૂર્યની સુવર્ણ કિરણો,
સોનેરી કિરણોનો સુવર્ણ દિવસ,
સોનેરી દિવસની સોનેરી શુભેચ્છા,
માત્ર સોના જેવા મિત્રો માટે.
સોનેરી સવાર વાહલ મિત્રો.