Shubh Ravivar Om Suryay Namah
શુભ રવિવાર ૐ સૂર્યાય નમઃ
ૐ ભૂર્ભુવઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહી ધિયો યોન: પ્રચોદયાત.
સૃષ્ટિકર્તા, પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ,
પરમાત્માનું એ તેજ અમારી બુદ્ધિને સદ્માર્ગ ની તરફ ચાલવા પ્રેરણા આપે.
Suryadev Sunday Image In Gujarati
શુભ રવિવાર
સૂર્યોદયના આ પવિત્ર સમયે આપ સૌને મારા પ્રણામ.
દરેક ક્ષણે પ્રાર્થના કરો, દરેક પરિસ્થિતિમાં પ્રાર્થના કરો,
ભગવાન હમેશાં પ્રાર્થનાનું ફળ આપે છે,ક્યારેક અપ્રત્યક્ષ તો ક્યારેક અજાણ્યા રીતે
તમારો દિવસા સુંદર અને અમૃતભર્યો રહે.સ્વસ્થ રહો, ખુશ રહો, તમારી સંભાળરાખો
Suryadev Sunday Images In Gujarati
શુભ રવિવાર ૐ સૂર્યાય નમઃ
એહિ સૂર્ય! સહસ્ત્રાંસો! તેજો રાશે! જગત્પત!
અનુકંમ્પ્સમ માં લક્ત્યા ગૃહાણાય ાિકર!
Leave a comment