Last Updated: December 5, 2021ગુડ મોર્નિંગ સરસ્વતી માતા ગુજરાતી ઇમેજેસ

Shubh Savar Jai Saraswati Mata
સરસ્વતી ની ઉપાસનાથી તમે
જ્ઞાનસમૃદ્ધ બનો  એવી સદ્ભાવના.

Shubh Savar Saraswati Mata Blessings
તેનો  આશીર્વાદ કાયમ  તમારી ઉપર  રહે.
શુભ સવાર આપનો દિવસ શુભ રહે. 

Shubh Savar Saraswati Mata Quote
કમળ પુષ્પ પર આસક્ત માં, દેતી જ્ઞાન સાગર માં,
કહેતી કિચડમાં પણ કમળ બનો, પોતાના કર્મોથી મહાન બનો.
આપનો દિવસ શુભ રહે.  

Shubh Savar Saraswati Mata Status
આપણને સહુને સદબુદ્ધિ અને સદવિચાર મળે.
શુભ સવાર આપનો દિવસ આનંદી રહે.  

Shubh Savar Saraswati Mata Wish Image
માતા સરસ્વતી ની કૃપાથી આપ જ્ઞાન સમૃદ્ધ બનો.
અને આપની હરપળ શુભ, સંદર બની રહે.
	
					
						
				
	
	 
Leave a comment