Good Morning Butterfly Quotes in Gujarati

ગુડ મોર્નિંગ પતંગિયા પર ગુજરાતી સુવિચાર ઇમેજેસ

Good Morning Butterfly Quote Gujarati Image

Good Morning Butterfly Quote Gujarati Image


“જ્યારે પતંગિયા ને લાગે,
કે તેનું સંપૂર્ણ જીવન
અહીં સમાપ્ત થાય છે,
પણ ત્યાંથી તેનું નવું જીવન
શરૂ થાય છે.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Image

Good Morning Butterfly Gujarati Image


સુખ એ પતંગિયા જેવુ હોય છે,
પીછો કરશું તો ઊડી જશે,
બળજબરી કરશું તો મારી જશે,
નિસ્વાર્થી રીતે કામ કરતાં રહીશું.
તો…..
ગુપચુપ આવીને
આંગળીના ટેરવે આવીને બેશસે…
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Status Image

Good Morning Butterfly Gujarati Status Image


“પતંગિયા જેવી હું છું,
અને મને રંગબેરંગી
સપનામાં જીવવું ગમે છે.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Thought Image

Good Morning Butterfly Gujarati Thought Image


“પતંગિયું પણ કહેતું હશે
શામાટે થયું તારું જીવન
બેરંગ? આ જીવનમાં
ભર નવા આનંદના રંગ.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Quote In Gujarati

Good Morning Butterfly Quote In Gujarati


“પતંગિયા જેવું માણસનું મન છે,
વિવિધ રંગ..વિવિધ ઢંગ ..
વિવિધ અંગ.. ”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Quote Image

Good Morning Butterfly Gujarati Quote Image


“જ્યારે કૃમિ એવું વિચારે છે કે
હવે જીવન સમાપ્ત થઈ ગયું છે,
પછી તેનું રૂપાંતર
એક સુંદર પતંગિયામાં થાય છે.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Quote

Good Morning Butterfly Gujarati Quote


“પતંગિયું બનવા માટે થોડો તો સમય કાઢો.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Status

Good Morning Butterfly Gujarati Status


“જીવનમાં તેટલું પરિવર્તન તો જરૂરી છે,
જેટલું પતંગિયામાં થાય છે.”
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Gujarati Thought

Good Morning Butterfly Gujarati Thought


પતંગિયા મહિના ગણતાં નથી,
ફક્ત ક્ષણ ગણે છે અને તેમની
પાસે પર્યાપ્ત સામે હોય છે
ગુડ મોર્નિંગ

Good Morning Butterfly Thought In Gujarati

Good Morning Butterfly Thought In Gujarati


“કયા ફૂલને ટાળવું તે પતંગિયા પણ સમજે છે.”
ગુડ મોર્નિંગ

More Entries

  • Good Morning Gujarati Thoughts Images
  • Good Morning Relationship Quotes In Gujarati
  • Good Morning Gujarati Quotes Images
  • Good Morning Childhood Status In Gujarati
  • Good Morning Friendship Quotes In Gujarati
  • Good Morning Quotes In Gujarati
  • Good Morning Inspirational Quotes in Gujarati
  • Inspirational  Good Morning Messages In Gujarati
  • Good Morning Amazing Quotes in Gujarati
  • Good Morning Life Quotes Images In Gujarati

Leave a comment