જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો.
ભાગ્ય એવો સમય છે જ્યારે તૈયારી અને તક ની મુલાકાત થાય છે.
આપની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય.
ગુડ મોર્નિંગ.
જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે
‘રામનો આચાર’, કૃષ્ણનો વિચાર’ અને ‘હરિનો ઉચ્ચાર’ ખૂબ જરૂરી છે.
ગુડ મોર્નિંગ.
શ્રદ્ધા હોય તો સૃષ્ટિની દરેક રચના માં ભગવાન દેખાય છે.
ગુડ મોર્નિંગ.
શ્રદ્ધા અને સબુરી આ બે ગુણ હોય તો જ ભગવાનની કૃપા થાય છે.
ગુડ મોર્નિંગ.