Last Updated: June 14, 2022
Good Morning Inspiration
સમયને આસાન નહીં, ફક્ત જાતને મજબૂત બનાવવાની જરૂર છે,
યોગ્ય સમય ક્યારેય આવતો નથી ફક્ત સમયને યોગ્ય બનાવવો પડે છે.
Good Morning

Good Morning Inspirational Status
પહેલા હું હોશિયાર હતો, તેથી હું દુનિયા બદલવા ગયો,
આજે હું સમજદાર છું, તેથી ખુદને બદલવાનું શરૂ કર્યું છે.
Good Morning

Good Morning Inspirational
જો અવાજ ઊંચો હશે તો થોડા જ લોકો સાંભળશે.
પણ જો વાત ઊંચી હશે તો ઘણા લોકો સાંભળશે.
Good Morning

Good Morning Inspirational In Gujarati
જો પવન મોસમનું વલણ બદલી શકે છે,
તો પ્રાર્થના પણ મુશ્કેલીની ક્ષણ બદલી શકે છે.
Good Morning

Good Morning Inspirational Gujarati Quotes
પહોંચીને બતાવીશું અમે તમને ત્યાં,
કોઈ પહોંચી શક્યું નથી અત્યાર સુધી જ્યાં.
Good Morning

Good Morning Dream Quote In Gujarati
ગુડ મોર્નિંગ
સપનાઓને જીવંત રાખો,
સપના તમને જીવંત રાખશે.

Good Morning Inspirational Quote In Gujarati
ગુડ મોર્નિંગ
બેશક, સપના ની ઉડાન ભરો,
પરંતુ રહેવાનું જમીન પર છે એ ભૂલશો નહીં.

Good Morning Inspirational Quote
ગુડ મોર્નિંગ
એક પળમાં સપના પૂરા નથી થતાં,
કેટલી રાતો જગાય છે ખુલ્લી આંખો સાથે.

Good Morning Inspirational Quotes In Gujarati
ગુડ મોર્નિંગ
મંજિલ ખૂબ જ જિદ્દી હોય છે,
તે ક્યાં મળે છે નસીબ થી ?
ત્યાં તોફાનો પણ હારી જાય છે,
જ્યાં નાવ જીદ પર હોય છે.
Leave a comment