ગુડ મોર્નિંગ મિત્રો
મિત્ર એક એવું ગુલાબ છે
તે તમારા જીવનને પોતાની
સુગંધથી ભરી દે છે.
Good Morning Dosto
જિંદગી એક સાગર છે, દોસ્ત એની લહેર છે,અને દિલ એનો કિનારો છે,
જરૂરી એ નાથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે, જરૂરી એ છે કે,
કઈ લહેર કિનારાને સ્પર્શી જે છે.
ગુડ મોર્નિંગ દોસ્તો.
Shubh Sawar Friendship Quote
શુભ સવાર
એવું નાથી હોતું કે, જે મિત્ર નાનપણમાં મળે..
એજ પાકા મિત્ર હોય.. પણ જે મિત્રને મળીને નાનપણ મળી જાય,
એજ સાચો મિત્ર છે.
Good Morning Mitro
કૃષ્ણ એ કહ્યું હતું કે
જીવનમાં એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ,
કે જે તમારી ભૂલ હોવા છતાં પણ તમારા માટે મહાભારત લડે.
ગુડ મોર્નિંગ મિત્રો
Good Morning Friend Status
જીવનનો તમાશો અમે જાતે બનાવ્યો છે,
જેઓ સક્ષમ ન હતા તેમને મિત્ર બનાવ્યા અમે.
Good Morning