Good Morning Father Gujarati Suvichar Pic
કમાયેલું ધન દીકરાને આપવા અને
કાળજાનો કટકો પારકાને આપવા માટે
આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે
પિતા
Good Morning
Good Morning Father Gujarati Status Pic
મગજમાં આખી દુનિયાભર નું ટેન્શન,
અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે…
Good Morning
Beautiful Good Morning Father Gujarati Status Pic
સપના તો મારા હતા,
પણ એના માટે દિશાઓ આપનાર
તો મારા પિતા હતા.
Good Morning
Beautiful Good Morning Father Gujarati Shayari Status
પિતા,
લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય,
પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….
Good Morning
Good Morning Father Gujarati Status Quots
પિતા એટલે
બાળપણમાં સાયકલમાં,
બેસાડી ગામમાં ફેરવે અને,
આપણા ચહેરાની ખુશી,
જોઈ ખુશ થાય એ પાત્ર.
Good Morning
Good Morning Father Gujarati Fb Status Pic
મને છાયામાં રાખ્યો,
ખુદ તડકામાં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિસ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા.
Good Morning
Fantastic Good Morning Father Gujarati Shayari Picture
દિલમાં દર્દ છુપાવીને હસતા હોય છે પપ્પા, ખભા પર ઊંચકીને દુનિયા બતાવે છે પપ્પા,
કંઈ પણ મારા બોલ્યા વિના મારા દિલની વાત જાણી લે છે પપ્પા.
Good Morning
Good Morning Father Gujarati Shayari Status
વિશ્વ માટે તમે એક વ્યક્તિ હશો
પણ મારા માટે મારું સંપૂર્ણ વિશ્વ છો
Good Morning
Good Morning Father Gujarati Fb Shayari Pic
દિલમાં દર્દ છુપાવીને હસતા હોય છે પપ્પા,
ખભા પર ઊંચકીને દુનિયા બતાવે છે પપ્પા,
કંઈ પણ મારા બોલ્યા વિના
મારા દિલની વાત જાણી લે છે પપ્પા
Good Morning
Fantastic Good Morning Father Gujarati Shayari Pic
પિતા શબ્દ જવાબદારીનો પર્યાય છે,
પિતા ઈચ્છે તો પણ છોડી શકતા નથી.
પિતાને તેના બાળકો પર ગર્વ છે,
જેને કોઈ તોડી શકતું નથી
Good Morning
Wonderful Good Morning Father Gujarati Shayari Image
પિતાની આંગળી પકડીને ચાલો,
તો દરેક તરફ માર્ગ જ માર્ગ છે,
જીવનમાં પિતા હોવાથી
જિંદગી કેટલી નિશ્ચિંત હોય છે
Good Morning
Awesome Morning Father Gujarati Fb Shayari Pic
મુશ્કેલીથી બચાવે છે, લડતા શીખવે છે,
જીવન માં શુભ મંગલ જેમ હોય છે,
ધ્યાનથી વિચારીએ તો જીવનમાં બાપ
કર્ણનાં કવચ કુંડલ જેવાં હોય છે
Good Morning
Best Morning Father Gujarati Shayari Status Image
ભલે મારા પિતા મારી સાથે નથી,
પણ મને ખાતરી છે કે તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે
Good Morning
Best Good Morning Father Gujarati Shayari Image
છોકરી હોવા છતાં ક્યારેય છોકરાથી નીચું ન માન્યું,
પોતાની ઊંઘ અને ભૂખની પરવા કર્યા વિના આપણા માટે પ્રયત્નશીલ,
અને હંમેશા સકારાત્મક અને ખુશ રહેતા મારા પિતા ને
Good Morning
Good Morning Father Gujarati Fb Status Picture
મારી ઓળખ છે તે તમારા લીધે,
હું આજે આ દુનિયામાં છું તે પણ તમારા જ કારણે
Good Morning
Good Morning Father Gujarati Shayari Status Image
જીવનનો સૌથી મોટું સુખ એટલે પિતાનું હોવું છે.
તમે મારા પિતા છો એ મારું સૌથી મોટું સૌભાગ્ય છે
Good Morning
Best Good Morning Father Gujarati Status Pic
દુનિયાની ભીડમાં મારી
જે સૌથી નજીક છે,
મારા પિતા, મારા ભગવાન,
અને તેઓ મારું ભાગ્ય છે
Good Morning
Leave a comment