Good Morning Friendship Shayari In Gujarati
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો, જિંદગી નથી
અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
Good Morning Dear Friends
Good Morning Friendship Shayari
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.
Good Morning Dear Friend
Shubh Sawar Friendship Shayari
શુભ સવાર મિત્રો
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
Shubh Sawar Mitro Shayari
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
શુભ સવાર મિત્રો
Good Morning Dear Friends Gujarati Shayari
ડગલે ને પગલે સાથ આપજો,
આવે મુશિબત તો હાથ આપજો,
જીવનમાં સદા સાથ રહેજો દોસ્ત બનીને,
જો મુંજાય જાય મારુ મન,
તો થોડી હિંમતને થોડો વિશ્વાસ આપજો.
Good Morning Dear Friends
Good Morning Dear Friend Gujarati Shayari
શુભ સવાર મિત્રો
સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.
Good Morning Dear Friends Shayari
Good Morning Dear Friends
મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
Good Morning Maitri Shayari
Good Morning Dear Friend
મૈત્રીને રંગ નથી તો પણ તે રંગીત છે,
મૈત્રીને ચહેરો નથી તો પણ તે સુંદર છે,
મૈત્રીને ઘર નથી માટે જ તે
તારા અને મારા હૃદયમાં છે.
Good Morning Mitro Shayari
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય
કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે
ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય.
ગુડ મોર્નિંગ મિત્રો
Good Morning Dear Friend Shayari
Good Morning Dear Friend Shayari
ફૂલો ની કોમળતા, ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા સૂર્યનું તેજ તારી મૈત્રી.
Dosti Vaheli Sawar Nu Sheetal Zakal Chhe
દોસ્તી એ વહેલી સવારનું શીતળ ઝાકળ છે.
ભર મધ્યાહને વરસતું એ લાગણીનું વાદળ છે.
સમી સાંજે અંતરને ભીંજવતું એ આંગણ છે.
શુભ સવાર મિત્રો
Suprabhat Dost Gujarati Shayari
ઝીંદગી એક સાગર છે,
દોસ્ત એની લહેર છે અને દિલ એનો કિનારો છે,
જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે,
જરૂરી એ છે કે
કી લહેર કિનારાને સ્પર્શી જાય છે.
સુપ્રભાત દોસ્તો!
Leave a comment