ગુડ મોર્નિંગ ગુજરાતી શાયરી ઇમેજેસ
Good Morning Gujarati Shayari Image
ઓ ‘સવાર’ જ્યારે પણ તું આવે,
દરેક માટે “ખુશી ” લાવજે,
દરેક ચહેરા પર સ્મિત સજાવજે,
દરેક આંગણામાં ફૂલો ખિલવજે.
સુપ્રભાત!
Beautiful Good Morning Gujarati Shayari Pic
તમારા જીવનમાં ક્યારેય ઉદાસી ન આવે,
તમારી આંખો ક્યારેય આંસુથી ભીની ન થાય,
તમને જીવનની બધી ખુશીઓ મળે,
ભલે અમે એ ખુશીમાં ન હોઈએ.
શુભ સવાર!
Wonderful Good Morning Gujarati Shayari Photo
આકાશમાં સૂર્ય બહાર આવ્યો છે,
વાતાવરણમાં નવો રંગ છવાયો છે,
જરા હસો, ચૂપ ના રહો.
બસ તારું સ્મિત જોવા માટે,
આ સુંદર સવાર આવી છે. સુપ્રભાત!
Good Morning Gujarati Shayari Quote Picture
સૂર્ય, તું એમને મારો સંદેશ આપજે,
ખુશીનો દિવસ અને હાસ્યની સાંજ આપજે,
જ્યારે તે મારો આ સંદેશ પ્રેમથી વાંચશે,
ત્યારે તેમના ચહેરા પર મીઠું સ્મિત આપજે.
સુપ્રભાત!
Fantastic Good Morning Gujarati Shayari Pic
સૂર્ય ઉગવાનો સમય થયો છે,
ફૂલો ખીલવાનો સમય થયો છે,
તમારી મીઠી ઊંઘમાંથી જાગો મારા મિત્ર,
સપનાને વાસ્તવિકતામાં લાવવાનો સમય થયો છે.
સુપ્રભાત!
Good Morning Sambandh Shayari Quote
જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,
પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો.
ગુડ મોર્નિંગ
Good Morning Maitri Shayari
ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.
ગુડ મોર્નિંગ
Shubh Savar Gujarati Shayari
રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં,
એને શાન થી સ્વીકાર જો,
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી…
શુભ સવાર
Shubh Savar Shayari In Gujarati
ફૂલ નહિ..પાંખડી બનીને રહેવું છે,
પાણી નહિ..ટીપું બનીને રહેવું છે,
નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની,
બની શકે તો આમ જ
હોંઠો પર સ્મિત બનીને રહેવું છે…
શુભ સવાર
Good Morning Gujarati Shayari Status
પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવન માં,
પણ બીજા ને હસાવતા રેહવું મને ગમે છે.
ગુડ મોર્નિંગ
Good Morning Gujarati Shayari
ફૂલ છું પણ કાંટા નો શણગાર કરું છું,
જિંદગી છે પણ મોત નો સ્વીકાર કરું છું,
અરે! જીવનમાં હું, એકજ ભૂલ વારંવાર કરું છું,
માનવી છું ને માનવી ને પ્યાર કરું છું.
ગુડ મોર્નિંગ
Good Morning Shayari In Gujarati
“મૌન થી કેહવાય તેવું મુખ થી ના કહેવાય,
દિલ થી દેવાય તેવું હાથ થી ના દેવાય,
વાતો થી તો બધા સમજે પણ
જે વગર કહ્યે સમજી જાય
એજ સાચું અંગત કહેવાય…
ગુડ મોર્નિંગ
Good Morning Sambandh Shayari
ગુડ મોર્નિંગ મિત્રો
સંબંધો અ વા બનાવજો કે
જેમા શબ્દો અ છા અને સમજ વધુ હોય
વિવાદ અ છા અને સંવાદ વધુ હોય
પુરાવા અ છા અને પ્રેમ વધુ હોય
તમારો આજનો દિવસ શુભ રહે.
Good Morning Shayari In Gujarati
હું નથી આકાશ કે મને અઢળક તારા મળે..
બસ
આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે…..
ગુડ મોર્નિંગ
Leave a comment