Good Morning Wishes Shayari In Gujarati

ગુડ મોર્નિંગ શુભેચ્છા શાયરી ગુજરાતી ઇમેજેસ

Good Morning Monsoon Shayari In Gujarati

Good Morning Monsoon Shayari In Gujarati


ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એકબીજાની ધોધમાર યાદ મુબારક,
મોસમનો પહલો વરસાદ મુબારક.
ગુડ મોર્નિંગ

Soneri Sawar Shayari In Gujarati

Soneri Sawar Shayari In Gujarati


પ્રેમની પ્રભાત, સ્નેહની સવાર,
મોહબ્બતની મોસમ, પ્રીતની પુકાર,
અને મિત્રતાની મુસ્કાન,
તમને રોજ મળે આવી સોનેરી સવાર.
ગુડ મોર્નિંગ

Good Morning Fulo Ni Jem Mahekta Raho

Good Morning Fulo Ni Jem Mahekta Raho


ફૂલો ની જેમ મહેકતા રહો,
તારા ની જેમ ચમકતા રહો,
નસીબથી મળી આ જિંદગીમાં
હસો અને હસાવતા રહો.
ગુડ મોર્નિંગ

Good Morning Shayari Wish In Gujarati

Good Morning Shayari Wish In Gujarati


ગુડ મોર્નિંગ
ખિલેલા ફૂલો ની જેમ હોઠોં પર હાસ્ય હોય, જીવનમાં ન કોઈ ઉદાસી ન કોઈ લાચારી હોય,
ખુશ રહો સદા જીવનની આ સફર માં,
જ્યાં તમે હો, ખુશી જ ખુશી હોય.
આપની સાથેના મધુર સંબંધો અમારૂં સૌથી મોટું ધન છે.

Good Morning Wish Shayari In Gujarati

Good Morning Wish Shayari In Gujarati


ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,
ગુડ મોર્નિંગ

More Entries

  • Good Morning Shayari In Gujarati
  • Good Morning Friendship Shayari In Gujarati-ગુડ મોર્નિંગ દોસ્તી શાયરી ગુજરાતી ઇમેજેસ
  • Good Morning Gujarati Shayari Images
  • Good Morning Inspirational Gujarati Shayari
  • Good Morning Love Shayari In Gujarati
  • Good Morning Monday Shayari in Gujarati
  • Happy Sunday Shayari Images In Gujarati
  • Good Morning Father Gujarati Shayari Status
  • Romantic Good Morning Gujarati Shayari Images
  • Happy Sunday Romentic Shayari Status In Gujarati

Leave a comment