Happy Wednesday Wishes Messages In Gujarati

Last Updated: January 3, 2022

Happy Wednesday Wish In Gujarati

Happy Wednesday Wish In Gujarati


નવી નવી સવાર નવી નવી પ્રભાત,
સૂર્યના કિરણો અને ઠંડા પવનનો સાથ,
મુબારક હો તમને આજની સુંદર સવાર.
Happy Wednesday

Happy Wednesday Gujarati Wish

Happy Wednesday Gujarati Wish


આ સવાર જેટલી સુંદર છે, તેટલી જ ખૂબસૂરત તમારી દરેક ક્ષણ હોય,
જે પણ ખુશી આજે તમારી પાસે છે, તેથી પણ વધુ આવતીકાલે હોય.
Happy Wednesday

Budhwar Ni Shubh Savar

Budhwar Ni Shubh Savar


માટીના વાસણ અને કુટુંબની કિંમત,
માત્ર બનાવનાર ને જ ખબર હોય છે,
તોડનાર ને નહીં.
બુધવાર ની શુભ સવાર
Happy Wednesday

Happy Wednesday Status In Gujarati

Happy Wednesday Status In Gujarati


હું મારા જીવનમાં વારંવાર નિષ્ફળ થયો છું,
અને તેથી જ હું સફળ છું.
Happy Wednesday

Happy Wednesday Gujarati Status

Happy Wednesday Gujarati Status


જ્યારે ગુરુની કૃપાનો ઉલ્લેખ થયો,
અમે અમારી જાતને ખૂબ જ નસીબદાર માની.
Happy Wednesday

Happy Wednesday Gujarati Image

Happy Wednesday Gujarati Image


કોશિશ હોય તો દુનિયા મળવા માટે તલપાપડ થાય છે.
જીવન શરતો પર નહીં, જિંદાદિલી પર ચાલે છે.
Happy Wednesday
શુભ બુધવાર

More Entries

  • Good Morning Happy Wednesday Images In Gujarati
  • Wednesday Ganesha Good Morning Images in Gujarati
  • Happy Sunday Gujarati Status Images
  • Happy Sunday Shayari Images In Gujarati
  • Happy Monday Messages In Gujarati
  • Good Morning Sunday Messages In Gujarati
  • Good Morning Happy Sunday Images In Gujarati  ( ગુડ મોર્નિંગ હેપ્પી રવિવાર ગુજરાતી ઇમેજેસ )
  • Happy Friday Wishes Messages In Gujarati
  • Good Morning Happy Thursday Images In Gujarati
  • Good Morning Happy Friday Images In Gujarati

Leave a comment