Good Morning Gujarati Sunrise Message
ગુડ મોર્નિંગ
સવાર નો મતલબ ફક્ત સૂર્યોદય નથી થતો,
આ સૃષ્ટિ ની ખુબસુરત ઘટના છે,
જ્યાં અંધકાર ને દૂર કરી
સૂરજ નવી આશાનો પ્રકાશ ફેલાવે છે.
આપનો દિવસ મંગલમય રહે.
Good Morning Sunder Savar Na Namaskar
ગુડ મોર્નિંગ
સુંદર સવાર ના સુંદર નમસ્કાર.
હે પ્રભુ!
રાત સુખની વીતી ગઈ, દિવસ ઉગ્યો,
મારી વાણી થી, મારા હૃદય થી,
મારી આંખોથી, મારા હાથથી કોઈ નારાજ ન થાય!
સુખદ અને મંગલમય દિવસ ની શુભકામના.
Good Morning Gujarati Message On Time
ગુડ મોર્નિંગ
સમયની સાથે બદલાઈ જાઓ,
નહીં તો પછી સમય બદલતાં શીખો,
મજબૂરીનું બહાનું ના કાઢો,
હર હાલમાં ચાલતાં શીખો!
આપનો દિવસ મંગલમય રહે.
Good Morning Gujarati Message
ગુડ મોર્નિંગ
એક પ્યારી લાઈન ઉલટી કે સીધી
કેવી પણ વાંચો સારૂં લાગે છે.
“છે જિંદગી તો આપણા છે.”
Good Morning Gujarati Message Image
ગુડ મોર્નિંગ
હંમેશા તેમની નજીક જ ન રહો,
જેઓ તમને ખુશ રાખે છે,
ક્યારેક તેમની નજીક પણ જાઓ
જેઓ તમારા વિના ખુશ ન રહી શકે.
આપની સાથેના મધુર સંબંધો અમારૂં સૌથી મોટું ધન છે.